બેંગકોકથી શૂટિંગ પુર્ણ કરીને પરત ફર્યા સલમાન-જેકલીન, એરપોર્ટ પર થયા સ્પોટ - Sandesh
NIFTY 10,394.50 -16.40  |  SENSEX 33,789.35 +-46.39  |  USD 64.9150 +0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • બેંગકોકથી શૂટિંગ પુર્ણ કરીને પરત ફર્યા સલમાન-જેકલીન, એરપોર્ટ પર થયા સ્પોટ

બેંગકોકથી શૂટિંગ પુર્ણ કરીને પરત ફર્યા સલમાન-જેકલીન, એરપોર્ટ પર થયા સ્પોટ

 | 6:53 pm IST

બોલિવૂડની અપકમિંગ ફિલ્મ ‘રેસ-3’ નું શૂટિંગ છેલ્લા કેટલાય દિવસોથી બેંગકોકમાં ચાલી રહ્યું હતું. 20 દિવસનાં બેંગકોકનું શિડ્યૂલ પુરુ કરીને જેકલીન અને સલમાન ખાન પાછા મુંબઈ આવી ગયા છે. બંને એરપોર્ટ પર કેમેરામાં કેદ થયા હતા. ફિલ્મનાં બેંગકોકનાં 20 દિવસનાં શિડ્યૂલ દરમિયાન એક ગીતને કોરિયોગ્રાફ પણ કરવામાં આવ્યું છે અને કેટલાંક એક્શન સિન પણ શૂટ કરવામાં આવ્યા છે. ફિલ્મને રેમો ડિસૂઝા ડિરેક્ટ કરી રહ્યા છે. એરપોર્ટ પર સલમાન અને જેકલીન બંને કેઝ્યુલ લુકમાં જોવા મળ્યા હતા. જેકલીનએ ઓલ ઓવર વ્હાઈટ કપડા પહેરયા હતા, જ્યારે સલમાન બ્લૂ જીન્સ અને ગ્રે ટીશર્ટમાં જોવા મળ્યો હતો. કેટલાંક દિવસ પહેલાં સલમાનએ ઈન્સ્ટા એકાઉન્ટ પર ‘રેસ-3’ નું લોકેશનનો એક વીડિયો પણ શેર કર્યો હતો.