Photos: ટ્રેલર લૉન્ચિંગમાં શ્રીદેવીને યાદ કરી હિબકે ચડી જ્હાન્વી અને ખુશી - Sandesh
NIFTY 11,355.75 -73.75  |  SENSEX 37,644.90 +-224.33  |  USD 69.9325 +1.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos: ટ્રેલર લૉન્ચિંગમાં શ્રીદેવીને યાદ કરી હિબકે ચડી જ્હાન્વી અને ખુશી

Photos: ટ્રેલર લૉન્ચિંગમાં શ્રીદેવીને યાદ કરી હિબકે ચડી જ્હાન્વી અને ખુશી

 | 2:38 pm IST

જ્હાન્વી કપૂર અને ઇશાન ખટ્ટરની ફિલ્મ ‘ધડક’નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. આ અવસર પર બંને ફેમિલી તેમને સપોર્ટ કરવા માટે પહોંચી હતી. જ્હાન્વી માટે આજનો દિવસ ઘણો જ ખાસ હતો અને આ અવસર પર પોતાની દિવંગત મા શ્રીદેવીને યાદ કરી જ્હાન્વી અને તેની નાની બહેન ખુશી પોતાના આંસુ પર કાબુ રાખી શકી નહતી. ટ્રેલર લૉન્ચિંગ દરમિયાન જ્હાન્વી અને ખુશી શ્રીદેવીને યાદ કરીને રડી પડી હતા.

શ્રીદેવી આ પ્રસંગ જોવા હયાત હોત તો જ્હાન્વીની પહેલી ઝલક પડદા પર જોઇને ઘણાં જ ખુશ થઇ ગયા હતા. સંપૂર્ણ કપૂર ખાનદાન આ અવસર પર એક સ્ટેજ પર જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ‘ધડક’ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની રીમેક છે. ફિલ્મ મેકર કરણ જોહરની સાથે કાકા અનિલ કપૂર અને પિતરાઇ ભાઇ હર્ષવર્ધન કપૂર પણ જ્હાન્વીની ફિલ્મનાં ટ્રેલર લૉન્ચિંગમાં પહોંચ્યા હતા.