photos of priyanka kandwal Madhubala is fire on social media
  • Home
  • Photo Gallery
  • ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર બધે આ યુવતીના PHOTOS ધૂમ મચાવે છે, પણ શા માટે?

ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર બધે આ યુવતીના PHOTOS ધૂમ મચાવે છે, પણ શા માટે?

 | 2:53 pm IST

સોશિયલ મીડિયા પર ક્યારે કોની તસવીર વાયરલ થઈ જાય એ ખબર જ ના પડે. એવી જ રીતે એક છોકરીના ફોટો ખુબ વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં તે ખુબ વખણાઈ રહી છે. પરંતુ શા માટે? જેનો જવાબ તમને પણ થોડો અટપટ્ટો લાગશે. આ યુવતી દિગ્ગજ ફિલ્મ અદાકારા મધુબાલાના ગીતની કોપી કરીને ટિકટોક વીડિયો બનાવે છે અને વાયરલ કરે છે.

એજ જમાનાની સુપર હિટ અભિનેત્રી મધુબાલા. આ છોકરી અદ્દલ મધુબાલા જેવી દેખાય છે અને જેનું નામ છે પ્રિયંકા કંડવાલ. હાલમાં તેની તસવીરો સોશિયલ મીડિયાનાં દરેક પ્લેટફોર્મ ટિકટોક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ પર વાયરલ થઈ રહી છે. ઈન્ટરનેટ પર ધુમ મચાવી રહી છે આ યુવતી.

કેટલાય વીડિયોમાં પ્રિયંકાએ હાલ કેસા હૈ જનાબ કા, અચ્છા જી મે હારી, દેખને મે ભોલા હે. જેવા અનેક મધુબાલાના ગીત પર લિપસિંગ કરીને વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા કર્યા છે. તે તેના નવા નવા ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ કરતી રહે છે. તો જુઓ તેના કેટલાક નવા ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન