Photos of Saif Ali Khan From The birthday Party
  • Home
  • Featured
  • Photos: સૈફ અલી ખાને પરિવાર સાથે ઉજવ્યો બર્થડે, કરીનાએ બનાવરાવી આ ખાસ કેક

Photos: સૈફ અલી ખાને પરિવાર સાથે ઉજવ્યો બર્થડે, કરીનાએ બનાવરાવી આ ખાસ કેક

 | 12:07 pm IST

સૈફ અલી ખાને પોતાનો 47મો બર્થડે ફેમિલી સાથે મુંબઈમાં મનાવ્યો. આ બર્થડે સેલિબ્રેશનમાં કરીના કપૂર ખાન સહિત સંપૂર્ણ પરિવાર નજર આવ્યો હતો. સૈફનાં જન્મદિવસનાં અવસર પર સ્પેશિયલ ચૉકલેટ કેક બનાવવામાં આવી હતી. કરીના કપૂરે સૈફ માટે જે કેક બનાવરાવ્યો તેની પર We Love You Saifu લખાવ્યું હતુ. સૈફ અલી ખાનને તેના દોસ્તો સૈફુ કહીને બોલાવે છે. પાર્ટીમાં કરીના કપૂર સાથે સારા અલી ખાન અને કરિશ્મા કપૂર, સોહા અલી ખાન પણ જોવા મળ્યા હતા.