These 5 bollywood stars who married again without divorce
  • Home
  • Photo Gallery
  • PHOTOS: આ અભિનેતાઓ સુંદરીઓ પાછળ ઘેલા થયા, પત્નીને છૂટાછેડા આપ્યા વગર ફરી પરણી ગયાં

PHOTOS: આ અભિનેતાઓ સુંદરીઓ પાછળ ઘેલા થયા, પત્નીને છૂટાછેડા આપ્યા વગર ફરી પરણી ગયાં

 | 6:25 pm IST

બોલિવૂડના ઘણા સ્ટાર્સ છે કે જેમણે તેમના લગ્ન પહેલા અને લગ્ન પછી પણ પ્રેમિકાઓ રાખી હોય. તેમજ તેમનું જીવન પ્રેમના લીધે ખૂબ ચર્ચામાં રહ્યું છે. જ્યારે કોઈ એક્ટર અને અભિનેત્રીનું નામ અફેર વિશે ચર્ચામાં આવે છે ત્યારે કંઇ કહી શકાય નહીં. તે જ સમયે ઘણા સિતારાઓ એવા છે કે જે તેમના લગ્ન પછી પ્રેમમાં પડ્યા અને તેમના જીવનસાથીથી અલગ થયા વિના પ્રેમિકા સાથે ફરીથી લગ્ન કરી લીધા હોય. ફિલ્મ જગત સાથે સંકળાયેલી 5 હસતીઓ વિશે અહીં વાત કરી છે કે જે લગ્ન કર્યા બાદ પ્રેમિકા સાથે ફરીથી પરણ્યા હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન