Photos of Shweta Mehta went Viral on Social Media
  • Home
  • Photo Gallery
  • શ્વેતાએ શ્યામવર્ણી કાયા અને અંગોનું પ્રદર્શન કરતાની સાથે જ સોશિયલ મીડિયામાં લાગી આગ

શ્વેતાએ શ્યામવર્ણી કાયા અને અંગોનું પ્રદર્શન કરતાની સાથે જ સોશિયલ મીડિયામાં લાગી આગ

 | 8:38 pm IST

2017માં એમટીવીના લોકપ્રિય રિયાલિટી શો રોડીઝ રાઇઝિંગ-14 નો તાજ પોતાને નામ કર્યા બાદ શ્વેતા મહેતાની લોકપ્રિયતામાં અનેકગણો વધારો થયો છે. અગાઉ ફિટનેસ અને બૉડી બિલ્ડિંગના ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવનારી શ્વેતાએ જેરાઇ વુમન ફિટનેસ મોડેલ ચેમ્પિયનશિપ 2016 નો ખિતાબ પણ જીત્યો હતો. શ્વેતા મહેતા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને અહીં તેના લેટેસ્ટ ફોટો શેર કરતી રહે છે. આ જ ક્રમમાં તેના કેટલીક બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. શ્વેતા મહેતાના હૉટ ફોટો ઇન્ટરનેટ પર આગ લગાવી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન