Photos Of Seema Sachdev, Wife Of Salman Khan's Brother Sohel Khan
  • Home
  • Featured
  • Photos: સલમાન ખાનની આ ભાભી છે એકદમ ગ્લેમરસ્, લાઇમલાઇટથી રહે છે દૂર

Photos: સલમાન ખાનની આ ભાભી છે એકદમ ગ્લેમરસ્, લાઇમલાઇટથી રહે છે દૂર

 | 9:56 am IST

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનનાં ઘરનું દરેક સદસ્ય હંમેશા ચર્ચામાં રહે છે. સોહેલ ખાનની પત્ની સીમા સચદેવ પણ આમાંથી બાકાત નથી. જો કે સીમા લાઇમલાઇટથી હંમેશા દૂર રહે છે.

આ પણ વાંચો : સલમાન ખાન સાથે કામ કરી ચૂકી છે સ્ત્રીની આ ચુડેલ

આ પણ વાંચો :  આ જાણીતી હીરોઇનની પૌત્રીને બોલીવુડમાં લૉન્ચ કરવા જઈ રહ્યો છે સલમાન ખાન

આ પણ વાંચો : Photos: સલમાન ખાનના ફેમિલી સાથે અરબાઝની ‘ગર્લફ્રેન્ડ’ જ્યોર્જિયા ક્લિક થઇ લંચ ડેટ પર

તાજેતરમાં જ તે અર્પિતાનાં ઘરે ગણેશ ચતુર્થીનાં તહેવાર પર જોવા મળી હતી. તેણે લાઇટ બ્લૂ કલરની ડ્રેસ પહેરેલી હતી. સીમા એક બિઝનેસ વુમન છે. વર્ષ 1998માં સોહેલ ખાને સીમા સચદેવ સાથે લગ્ન કર્યા હતા. સીમા અને સોહેલને નિર્વાન ખાન અને યોહાન ખાન નામનાં બે દીકરા છે.