Photos: Taimur Celebrated Independence Day
  • Home
  • Independence Day
  • Photos: સ્વતંત્રતા દિવસ પર તિરંગા સાથે જોવા મળ્યો તૈમુર

Photos: સ્વતંત્રતા દિવસ પર તિરંગા સાથે જોવા મળ્યો તૈમુર

 | 4:21 pm IST

ભારત આજે આઝાદીનાં 71 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ દિવસ દેશનાં દરેક નાગરિક માટે મહત્વનો છે. સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી પોતાના અંદાજમાં શુભકામનાઓ આપી રહ્યા છે. આ દરમિયાન કરીનાનાં દીકરા તૈમુર અલી ખાનની તિરંગા સાથેની તસવીર પણ સામે આવી છે. તિરંગા સાથે તેનો ખાસ અંદાજ જોવા લાયક છે. 15 ઑગષ્ટે તૈમુરે તિરંગો લહેરાવ્યો હતો. જો કે આ દરમિયાન પરિવારનું કોઈ સભ્ય દેખાયુ નહતુ,પરંતુ તૈમુરની દેખરેખ કરતી નેની હાજર છે.

એક હાથમાં તિરંગો લઇને જોવા મળેલા તૈમુરની તસવીર વાયરલ થઈ રહી છે.