આ અભિનેત્રીની દીકરીના સોશિયલ મીડિયા પર બિકિનીમાં PHOTOS થયા વાયરલ - Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • આ અભિનેત્રીની દીકરીના સોશિયલ મીડિયા પર બિકિનીમાં PHOTOS થયા વાયરલ

આ અભિનેત્રીની દીકરીના સોશિયલ મીડિયા પર બિકિનીમાં PHOTOS થયા વાયરલ

 | 2:08 pm IST

70 ના દાયકાની મોર્ડન અને હિટ અભિનેત્રીઓમાંથી એક મુમતાઝની દીકરી તાન્યા માધવાનીની બોલ્ડ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તાન્યાની બિકિનીમાં ફોટો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. તાન્યા યંગ જનરેશનની સ્ટાર અભિનેત્રીઓને કોમ્પિટિશન આપી રહી છે. તાન્યા પોતાની મ્મમી મુમતાઝની સાથે વધુ નિકટ છે અને તે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર ફેમિલી ફોટો શેર કરતી હોય છે. તાન્યા અત્યારે માલદિવમાં વેકેશન મનાવી રહી છે. તાન્યાએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર બિકિનીમાં તસ્વીરો શેર કરી છે. તેમજ તે સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે. તાન્યાની મોટી બહેન નતાશા અભિનેતા ફરદીવ ખાનની પત્ની છે. તાન્યા પોતાની મમ્મી સાથે લંડનમાં રહે છે. તમને જણાવી દઈએ કે, બોલ્ડ અને બિંદાસ તાન્યાએ 2015માં બોયફ્રેન્ડ મારકો સાથે લંડનમાં લગ્ન કર્યા હતા.