See the Photos Of World's Hottest Nurse Carina linn From Taiwan
  • Home
  • Featured
  • Photos: આ છે દુનિયાની સૌથી HOT નર્સ, તસવીરો જોઇને દીવાના થઈ જશો

Photos: આ છે દુનિયાની સૌથી HOT નર્સ, તસવીરો જોઇને દીવાના થઈ જશો

 | 8:19 pm IST

કૈરિના લિન ઇન્સ્ટાગ્રામ સ્ટાર છે સાથે સાથે તે એક મેડિકલ પ્રોફેશનલ પણ છે. ‘તાઇવાનની સુંદરી’નાં નામથી જાણીતી કૈરિના લિન સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવવા માટે જાણીતી છે. તે જ્યારે પણ પોતાની હૉટ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે તેના ચાહનારાઓ દીવાના બની જાય છે. તેની તસવીરો ઘણી જ વાયરલ થાય છે અને ફેન્સને ઘણી જ પસંદ આવે છે. સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે.

લિન તાઇવાનમાં એટલી જાણીતી છે કે તે ઘણી પ્રોડક્ટ્સનું બ્રાન્ડિંગ પણ કરે છે. લિન કહે છે કે તે પ્રસિદ્ધિ માટે પોતાના બૉલ્ડ ફૉટો પોસ્ટ નથી કરતી, પરંતુ આનંદ માટે કરે છે. તાઇવાનમાં મિન-શેંગ જનરલ હૉસ્પિટલમાં એક નર્સ તરીકે તે કામ કરે છે. સોશિયલ મીડિયા પર કૈરિના લિનને ‘દુનિયાની સૌથી હૉટ નર્સ’ કહેવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસવીરો પછી તે રાતોરાત લાખો દિલોની ઑનલાઇન સનસનાટી બની ગઈ. લિન કહે છે કે, “હું કંઇ ખાસ અથવા અસાધારણ નથી.” તેણે પોતાની એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘હું મારી નર્સિંગ પર પ્રશ્ન ઉપસ્થિત ના કરી શકુ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન