Photos: Priyanka Chopra New Bride Look
  • Home
  • Photo Gallery
  • લગ્નમાં પ્રિયંકાની ઘૂંઘટો તાણેલી તસવીર સહિતની અદ્ભુત Clicks આવી સામે

લગ્નમાં પ્રિયંકાની ઘૂંઘટો તાણેલી તસવીર સહિતની અદ્ભુત Clicks આવી સામે

 | 1:52 pm IST


બોલિવુડની દેશી ગર્લ હવે વિદેશી થઇ ચૂકી છે. પ્રિયંકા ચોપડાના લગ્ન હોલિવુડ સિંગર અને એકટર નિક જોનાસની સાથે થઇ ચૂકયા છે. દિલ્હીમાં રિસેપ્શન આપ્યા બાદ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ મુંબઇ પહોંચી ગયા છે. આ બધાની વચ્ચે નિક અને તેની દુલ્હનની એક સુંદર તસવીરો સામે આવી છે જેને તેના મેકઅપ આર્ટિસ્ટ અને ડ્રેસ ડિઝાઇનરે શેર કરી છે. જી હા, હવે પ્રિયંકા ચોપડાના લગ્નની વધુ તસવીરો સામે આવી છે. આ તસવીરને સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ મિક્કી કોન્ટ્રાકટરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.