Photos: Ramdas Athawale With Rakhi Sawant
  • Home
  • Photo Gallery
  • મોદી સરકારના મંત્રી સાથે દેખાઇ રાખી સાવંત, જુઓ તસવીરો

મોદી સરકારના મંત્રી સાથે દેખાઇ રાખી સાવંત, જુઓ તસવીરો

 | 8:18 am IST

બોલિવુડની ડ્રામા ક્વીન રાખી સાવંત હાલ પોતાની ફિલ્મ Article 370ને લઇ ચર્ચામાં છે. તેમાં તે પાકિસ્તાની મહિલાનો રોલ નિભાવી રહી છે. હંમેશા ચર્ચામાં રહેતી રાખી સાવંત એક પત્રકાર પરિષદમાં કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલેની સાથે પત્રકાર પરિષદ કરવા પહોંચી હતી. આ વાતની માહિતી ખુદ રાખીએ સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી છે.

ઉલ્લેખનીય છે કે થોડાંક દિવસ પહેલાં જ નિર્વિરોધ લોકસભા સ્પીકર તરીકે પસંદગી પામેલા ભાજપ સાંસદ ઓમ બિરલાને ગૃહમાં સાંસદોએ અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે સૌથી દિલચસ્પ અંદાજમાં આરપીઆઈના ચીફ રામદાસ આઠવલે એ અભિનંદન પાઠવ્યા. આઠવલે એ પોતાના ચિર-પરિચિત અંદાજમાં તુક્કાબંધી દ્વારા બિરલાને અભિનંદન પાઠવ્યા. આ દરમ્યાન ગૃહમાં બધા ખડખડાટ હસવા લાગ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન