Photos: રવીના ટંડને આ રીતે ઉજવ્યો દીકરીનો 13મો જન્મદિવસ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos: રવીના ટંડને આ રીતે ઉજવ્યો દીકરીનો 13મો જન્મદિવસ

Photos: રવીના ટંડને આ રીતે ઉજવ્યો દીકરીનો 13મો જન્મદિવસ

 | 1:31 pm IST

15 માર્ચનાં રોજ રવીના ટંડનની દીકરી રાશા થડાનીએ પોતાનો 13માં જન્મદિવસની ઉજવણી કરી હતી. રવીનાએ પોતાની દીકરીનો જન્મદિવસ ગેટ વે ઑફ ઇન્ડિયા પર ઉજવ્યો હતો. રાશાનાં જન્મદિવસની ઉજવણીમાં તેના કેટલાક દોસ્ત પણ સામેલ થયા હતા. આ દરમિયાન રાશા થડાનીએ પોતાની માં રવીના ટંડન સાથે કેટલાક પોઝ પણ આપ્યા હતા.

તસવીરોમાં તમે જોઇ શકો છો કે રવીના ટંડન રિપ્ડ બ્લૂ-વાઇટ ટોપમાં નજર આવી રહી છે. તો બર્થડે ગર્લ રાશા થડાનીએ ગ્રીન કલરનો જંપસૂટ પહેર્યો છે. બર્થડે સેલિબ્રેશનની આ તસવીરોને રવીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે બોલિવુડ અભિનેત્રી રવીના ટંડને 22 ફેબ્રુઆરી 2004નાં બિઝનેસમેન અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. રવીનાને રણબીર નામનો એક દીકરો પણ છે.