photos record snowfall in kedarnath during global warming
  • Home
  • Photo Gallery
  • PHOTOS: આવી પરિસ્થિતિમાં પણ કેદારનાથમાં પડ્યો રેકોર્ડ બ્રેક બરફ, વૈજ્ઞાનિકો થયાં હેરાન

PHOTOS: આવી પરિસ્થિતિમાં પણ કેદારનાથમાં પડ્યો રેકોર્ડ બ્રેક બરફ, વૈજ્ઞાનિકો થયાં હેરાન

 | 11:12 am IST

એક તરફ દુનિયાભરમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગને લઈને ચર્ચાઓ થઈ રહી છે તો બીજી તરફ કેદારનાથમાં રેકોર્ડ બ્રેક બરફ વર્ષા નોંધાઈ છે. સામાન્ય રીતે કેદારનાથમાં વર્ષમાં 20 ફૂટ બરફ પડે છે. પરંતુ આ વખતે 50 ફૂટથી પણ વધારે બરફ પડ્યો. 2019માં જાન્યુઆરીથી લઈ એપ્રિલ સુધીનો રિપોર્ટ બનાવ્યો એમાં આ મહત્વનો ખુલાસો થયો છે.

કેદારનાથ મંદિર 3583 ફૂટ ઉંચુ છે. ત્યાં દર શિયાળાની મોસમમાં હંમેશા બરફ પડે છે. પરંતુ આ વખતે અહીં બે ગણો બરફ પડ્યો. વૈજ્ઞાનિકો પણ માંથુ ખંજવાળતા રહી ગયાં. જો કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ઉનાળામાં ફાયદો કરાવશે.

એક વૈજ્ઞાનિકનું કહેવું છે કે જો આ જ રીતે દર વર્ષે આપણે આટલો બરફ મળતો રહેશે તો આપણે ઘણો ફાયદો થાય એમ છે. હાલમાં આટલી બહોળી માત્રામાં બરફ વર્ષા થવાનાં કારણે વૈજ્ઞાનિકો ભારે ખુશ છે. તો જુઓ ત્યાનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન