Photos: Sania Mirza Celebrates Baby Shower With Hubby Shoaib Malik
  • Home
  • Photo Gallery
  • સાનિયા મિર્ઝાના સીમંતના Photos: પતિ સાથે કેક કટ કરી કર્યું સેલિબ્રેશન

સાનિયા મિર્ઝાના સીમંતના Photos: પતિ સાથે કેક કટ કરી કર્યું સેલિબ્રેશન

 | 4:12 pm IST

સાનિયા મિર્ઝા છેલ્લાં કેટલાંક દિવસોથી પોતાની પ્રેગનન્સીને ખૂબ એન્જોય કરી રહી છે. સાનિયા મિર્ઝા આજકાલ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે તે ટૂંક સમયમાં જ મમ્મી બનવા જઇ રહી છે. પોતાની ક્રિકેટમાંથી ફ્રી થઇ ચૂકેલ શોએબ પણ સાનિયાની પાસે હૈદ્રાબાદ પહોંચી ચૂકયો છે. તાજેતરમાં જ ટેનિસ સ્ટારનું બેબી શાવર હતું. સાનિયા મિર્ઝાના બેબી શૉવરમાં પતિ શોએબ મલિક સાથે રાજસ્થાની થાળીની મજા માણી હતી સાથો સાથ કેક કટિંગ કરી સેલિબ્રેશન કર્યું હતું. સાનિયાના પિતાએ અગાઉ કહ્યું હતું કે ઑક્ટોબરમાં તે માતા બનશે. આમ હવે ગમે તે ઘડીએ મમ્મી બનશે.