sara ali khan awkwardly covers her shorts see hot photos
  • Home
  • Photo Gallery
  • બિન્દાસ ફરતી સારા આ વખતે કેમેરા સામે શોર્ટ કપડાંને ઢાંકતી જોવા મળી, જુઓ PHOTOS

બિન્દાસ ફરતી સારા આ વખતે કેમેરા સામે શોર્ટ કપડાંને ઢાંકતી જોવા મળી, જુઓ PHOTOS

 | 11:12 am IST

સારા અલી ખાન ફિલ્મો સિવાય કાર્તિક આર્યન સાથેનાં લવ અફેરને લઈ પણ ખુબ ચર્ચામાં છે. હાલમાં તે એક જાહેર જગ્યાએ સ્પોટ થઈ હતી અને તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. સારા શોર્ટ્સમાં અને ટોપમાં જોવા મળી હતી. પરંતુ તે અજીબ રીતે તેના કપડાંને હેન્ડબેગથી ઢાંકવાની કોશિસ કરી રહી હતી.

આ પ્રકારનાં તેના ફોટો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે. જો કે સારા આમ તો કેમેરા સામે એકદમ બિન્દાસ રહેતી જોવા મળે છે. પરંતુ આ વખતે ફોટોગ્રાફરને જોઈને તેણે પોતાનું હેન્ડબેગ આગળ કરીને શોર્ટ્સને ઢાંકી લીધું અને કારમાં જતી રહી.

સારા હવે બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી લઈ ચૂકી છે. તેની પહેલી ફિલ્મ ‘કેદારનાથ’ હતી. ફિલ્મમાં સારા સાથે સુશાંત સિંહ રાજપૂતે કામ કર્યું હતું. બાદમાં સારા ‘સિમ્બા’માં રણવીર સિંહ સાથે દેખાઈ હતી. બે ફિલ્મોથી જ સારાએ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. જુઓ તેનાં શોર્ટ્સ ઢાંકતા દરમિયાનનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન