Photos: શ્રીદેવીની યાદમાં ચેન્નઇમાં યોજાઇ પ્રાર્થના સભા, ભાવુક જોવા મળી જ્હાન્વી-ખુશી - Sandesh
NIFTY 10,874.15 +67.55  |  SENSEX 35,784.48 +227.77  |  USD 67.5275 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos: શ્રીદેવીની યાદમાં ચેન્નઇમાં યોજાઇ પ્રાર્થના સભા, ભાવુક જોવા મળી જ્હાન્વી-ખુશી

Photos: શ્રીદેવીની યાદમાં ચેન્નઇમાં યોજાઇ પ્રાર્થના સભા, ભાવુક જોવા મળી જ્હાન્વી-ખુશી

 | 11:22 am IST

રવિવારનાં રોજ શ્રીદેવીની યાદમાં તેમના ચેન્નાઇમાં આવેલા ઘરમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના સભામાં પરિવારની સાથે કેટલાક સ્ટાર્સ પણ જોડાયા હતા. પ્રાર્થના સભા દરમિયાન ખુશી કપૂર અને જ્હાન્વી કપૂર ઘણા ભાવુક જોવા મળ્યા હતા. બોની કપૂર, અનિલ કપૂર અને તેમની પત્ની સુનિતા કપૂરની સાથે-સાથે મનીષ મલ્હોત્રા અને રાજનેતા અમર સિંહ પણ સામેલ હતા. સાઉથનાં સુપરસ્ટાર અજિત કુમાર પણ તેમની પત્ની શાલિનીની સાથે શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.