સિંગાપોરમાં હટકે અંદાજમાં વેકેશન એન્જોય કરી રહી છે દબંગ ગર્લ, જુઓ Photos - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સિંગાપોરમાં હટકે અંદાજમાં વેકેશન એન્જોય કરી રહી છે દબંગ ગર્લ, જુઓ Photos

સિંગાપોરમાં હટકે અંદાજમાં વેકેશન એન્જોય કરી રહી છે દબંગ ગર્લ, જુઓ Photos

 | 11:07 am IST

બોલિવુડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા હાલ સિંગાપોરમાં વેકેશન એન્જોય કરી રહી છે. ઈત્તેફાકની સક્સેસ બાદ આ જાણે તે સેલિબ્રેશન કરી રહી હોય તેલું આ તસવીરો પરથી લાગે છે. તે એકલી સિંગાપોર નથી પહોંચી. તે પોતાની ફ્રેન્ડ્સ સાથે સિંગાપોર વેકેશન મનાવી રહી છે. જ્યાંથી તેણે કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તે બીચ પર બાસ્કેટબોલ રમતી પણ નજર આવી રહી છે. જોઈ લો તસવીરો.