Photos: Special Screening Of Film Kedarnath
  • Home
  • Photo Gallery
  • Photos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ

Photos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ

 | 2:49 pm IST


સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન પોતાની બોલિવુડ ડેબ્યુ માટે એકદમ રેડી છે. આપને જણાવી દઇએ કે સારા ‘કેદારનાથ’ ફિલ્મથી બોલિવુડમાં પગ માંડવા જઇ રહી છે. આવતીકાલે ફિલ્મ રીલીઝ થઇ રહી છે તેના એક દિવસ પહેલાં મુંબઇમાં ફિલ્મનું સ્ક્રીનિંગ રખાયું હતું. તેમાં સારા અલી ખાનની બહેનપણીઓ સહિતની બોલિવુડ સેલિબ્રિટી ઉમટી હતી.