PHOTOS: Twinkle Khanna, daughter came in glamorous look
  • Home
  • Featured
  • આ ઉંમરમાં પણ તેનાથી ઓછી ઉંમરની હસીનાઓને ટક્કર આપે છે ટ્વિંકલ ખન્ના, જુઓ Pics

આ ઉંમરમાં પણ તેનાથી ઓછી ઉંમરની હસીનાઓને ટક્કર આપે છે ટ્વિંકલ ખન્ના, જુઓ Pics

 | 1:10 pm IST


બોલિવુડની સુંદર અભિનેત્રી ટ્વિંકલ ખન્ના ભલે હવે ફિલ્મોથી વિદાય લઇ લીધી છે. પરંતુ તેની સુંદરતા આજે પણ એવી જ છે જે ફિલ્મોના સમયે હતી. હાલમાં તે તેની પુત્રી નિતારા સાથે નજરે પડી છે. જેમ તે ખૂબ ગ્લેમરસ ને સુંદર અંદાજમાં જોવા મળી. ટ્વિંકલે શોર્ટ બ્લેક ડ્રેસ પહેર્યો હતો. તે તેની પુત્રી નિતારા સાથે ક્લબથી બહાર નીકળતી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન