Photos: Under Water Beautiful Photos Of shruti haasan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: દિગ્ગજ અભિનેતાની દીકરીએ પાણીમાં આપ્યા હૉટ પોઝ, જળપરી જેવું છે રૂપ

Photos: દિગ્ગજ અભિનેતાની દીકરીએ પાણીમાં આપ્યા હૉટ પોઝ, જળપરી જેવું છે રૂપ

 | 12:12 pm IST
  • Share

કમલ હાસન અને સારિકાની દીકરી એક્ટ્રેસ શ્રૃતિ હાસનની અંડરવૉટર તસવીરો અત્યારે ચર્ચામાં છે, જેને શેર કરતા એક્ટ્રેસે ખુદને ‘વૉટર બેબી’ કહી છે. તેનું આ નામ આ તસવીરો પર ખરેખર જામી પણ રહ્યું છે. આ તસવીરોમાં શ્રૃતિએ પાણીની અંદર અનેક કાતિલ પોઝ આપ્યા છે. શ્રૃતિ હાસનની આ તસવીરો થોડીક જૂની છે, જેને તેણે હવે પોસ્ટ કરી છે. આ ફૉટોશૂટ માટે શ્રૃતિએ સ્વિમિંગ કૉસ્ટ્યૂમની જગ્યાએ હેવી નેકલેસની સાથે ગાઉન પસંદ કર્યો હતો.

શ્રૃતિની આ તમામ તસવીરો બ્લેક એન્ડ વ્હાઇટમાં ખુબ જાદૂ વિખેરી રહી છે. તેણે એક કલરફૂલ અંડર વૉટર તસવીર પણ પોસ્ટ કરી છે, જેમાં તે કમાલની જોવા મળી રહી છે. શ્રૃતિ હાસન ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને ઘણીવાર ફેન્સ સાથે પોતાની પોસ્ટ દ્વારા જોડાય છે. આ થ્રોબેક ફૉટોશૂટમાં બ્રેસલેટ, ગળામાં સિલ્વર જ્વેલરી અને ગાઉનમાં શ્રૃતિ કોઈ જળપરીથી ઓછી નજર નથી આવી રહી.

ડાન્સ પોઝવાળી તસવીરને શેર કરતા શ્રતિએ લખ્યું છે કે, ‘હું ક્યાંય પણ ડાન્સ કરી શકું છું.’ એક તસવીરમાં શ્રૃતિનાં પગ પર ટેટૂ પણ જોવા મળી રહ્યું છે.

આ વિડીયો પણ જુઓ: સ્વામિનારાયણ મંદિરના સાધુની કામલીલા વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન