IPL: મેચ દરમિયાન શાહરૂખ અને ધોનીની દીકરી વચ્ચે જામ્યો મસ્તીનો મુકાબલો - Sandesh
NIFTY 10,589.60 +40.90  |  SENSEX 34,555.34 +160.28  |  USD 65.6475 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • IPL: મેચ દરમિયાન શાહરૂખ અને ધોનીની દીકરી વચ્ચે જામ્યો મસ્તીનો મુકાબલો

IPL: મેચ દરમિયાન શાહરૂખ અને ધોનીની દીકરી વચ્ચે જામ્યો મસ્તીનો મુકાબલો

 | 11:28 am IST

ચેન્નઇમાં જ્યારે મેદાન પર રોમાંચક મુકાબલો ચાલી રહ્યો હતો તે સમયે શાહરૂખ ખાન અને સીએસકેનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી ઝિવા કંઇક અલગ જ મસ્તીમાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર બંનેની મસ્તી કરતી તસવીરો વાયરલ થઇ રહી છે. ઝિવા પોતાના પપ્પાની ટીમ ચેન્નઇ સુપર કિંગ્સને સપોર્ટ કરવા માટે પહોંચી હતી. શાહરૂખ ખાનની ટીમ ભલે મેચ હારી ગઇ હોય, પરંતુ તે ઝિવા સાથે મનભરીને મસ્તી કરતો જોવા મળ્યો હતો.

આઇપીએલ દરમિયાન ધોનીની ટીમને તેની પત્ની સાક્ષી પણ સપોર્ટ કરતી જોવા મળતી હોય છે. કેકેઆર સામેની મેચમાં પણ તે ધોનીની ટીમને ચીયર કરતી જોવા મળી હતી. તેણે પોતાની દીકરી સાથે સેલ્ફી પણ લીધી હતી.