Photots of Ganpati Bappa From Shilpa Shetty's Home
  • Home
  • Featured
  • Photos: શિલ્પા શેટ્ટીનાં ઘરે પધાર્યા ગણપતિ બાપ્પા, આ રીતે કરાયું સ્વાગત

Photos: શિલ્પા શેટ્ટીનાં ઘરે પધાર્યા ગણપતિ બાપ્પા, આ રીતે કરાયું સ્વાગત

 | 12:06 pm IST

ગણેશ ચતુર્થીનો પર્વ શરૂ થઈ ગયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલીવુડ સેલેબ્સનાં ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત શરૂ થઈ ગયું છે. ગુરૂવારે મોડી રાત્રે શિલ્પા શેટ્ટીનાં ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન શિલ્પા શેટ્ટી ઘણી જ ખુશ જોવા મળી હતી અને ડાન્સ કરતી જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી એથનિક લૂકમાં જોવા મળી હતી. તો તેનો પતિ રાજ કુન્દ્રા સફેદ કુર્તા અને બ્લેક જિન્સમાં જોવા મળ્યો હતો.

શિલ્પા અને રાજ કુન્દ્રાએ બાપ્પાનાં ઘરમાં પ્રવેશ કરતા પહેલા પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન શિલ્પાનો દીકરો વિયાન પણ હાજર હતો.