શારીરિક સંબંધ બનાવ્યા બાદ થાય છે ઇન્ફેક્શન, રહેજો સાવધાન - Sandesh
NIFTY 10,546.20 -19.10  |  SENSEX 34,365.09 +-62.20  |  USD 66.0400 +0.25
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • શારીરિક સંબંધ બનાવ્યા બાદ થાય છે ઇન્ફેક્શન, રહેજો સાવધાન

શારીરિક સંબંધ બનાવ્યા બાદ થાય છે ઇન્ફેક્શન, રહેજો સાવધાન

 | 6:09 pm IST

આપણા સ્વાસ્થ્યને લઇને તમામ નિષ્ણાંતો નિયમિત શોધમાં લાગેલા રહે છે. આ શોધથી તમારા માટ ઘણી એવી ટિપ્સ છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી હોય છે. જોકે શારીરિક સંબંધ બનાવ્યા બાદ મહિલાઓ તેમના ખાનગી અંગોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઇએ. તો સંભોગ બાદ મહિલાઓએ આ ત્રણ વાત ક્યારેય ન કરવી જોઇએ. જો મહિલાઓ આ વાતનું ધ્યાન ન રાખે તો સંક્રમણનો ખતરો વધી જાય છે.

સાબૂનો ઉપયોગ
ઘણી મહિલાઓ સંબંધ બનાવ્યા બાદ સાફ-સફાઇને લઇને ખૂબ સતર્ક રહે છે. એવામાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે પ્રાઇવેટ પાર્ટની સફાઇ દરમિયાન સાબૂનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઇએ. નિષ્ણાંતોએ આ અંગે જણાવ્યું છે કે સાબુમા રહેલા કેમિકલ્સ પ્રાઇવેટ ભાગમાં ઇર્રિટેશન અને ડ્રાયનેશ જેવી સમસ્યા થઇ શકે છે. પ્રાઇવેટ પાર્ટ પોતાની રીતે સ્વતઃ સાફ રાખનારું અંગ છે. જેથી સાબુનો ઉપયોગ પ્રાઇવેટ પાર્ટની સફાઇ માટે પણ ન કરવું જોઇએ.

બાથરૂમ ન જવું
સંભોગ દરમિયાન બેક્ટેરિયા મુત્રાશયમાં પ્રવેસી શકે છે. જેથી બાદમાં મુત્રાશયમાં સંક્રમણની સંભાવના વધી જાય છે. આ સમસ્યાથી બચવા માટે સેક્સ બાદ બાથરૂમ ન જવું જોઇએ. જેથી મુત્રાશયમાં રહેલા બેક્ટેરિયા યુરીનની સાથે બહાર આવી જાય છે અને સંક્રમણથી બચી શકો છો.

રેયોન કે પોલિસ્ટરના કપડા પહેરવા
વધારે પડતા અન્ડરવેર રેયોન કે પોલિસ્ટરના બનેલા હોય છે. એવામાં સંબંધ બનાવ્યા બાદ શરીરની ગરમીના કારણથી અંડર ટ્રેપ થઇ જાય છે. જે બહાર નથી આવતી. જે બાદમાં યીસ્ટ ઇન્ફેક્શનનું કારણ બને છે. એવામાં સાફ કોટનના અંડરવેર પહેરવા યોગ્ય હોય છે.