ફરીથી જોવા મળ્યું રિયા સેનનો હોટ અવતાર, શેર કર્યા pics - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફરીથી જોવા મળ્યું રિયા સેનનો હોટ અવતાર, શેર કર્યા pics

ફરીથી જોવા મળ્યું રિયા સેનનો હોટ અવતાર, શેર કર્યા pics

 | 5:59 pm IST

બોલિવૂડ ફિલ્મોની બોલ્ડ એક્ટ્રેસ રિયા સેને તાજેતરમાં જ પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો છે. તે હંમેશાં ફેસબુક પર પોતાની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. આ તસવીરમાં રિયા બિકીનીમાં દેખાઈ રહી છે અને તેણે સનગ્લાસિસ તથા કેપ પહેરેલા છે. તેણે વધુ આવી એક તસવીર શેર કરી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. આ તસવીરને એક જ દિવસમાં 35 હજારથી પણ વધુ લોકોએ લાઈક કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન