16 વર્ષની છોકરીને ડેટ કરી રહ્યો છે વેસ્ટ ઇન્ડીઝનો આ સ્ટાર ખેલાડી - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • 16 વર્ષની છોકરીને ડેટ કરી રહ્યો છે વેસ્ટ ઇન્ડીઝનો આ સ્ટાર ખેલાડી

16 વર્ષની છોકરીને ડેટ કરી રહ્યો છે વેસ્ટ ઇન્ડીઝનો આ સ્ટાર ખેલાડી

 | 3:34 pm IST


વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમે ટી-20 મેચમાં ભારતને 9 વિકેટથી બહુ ખરાબ રીતે હરાવી હતી. આ ટીમનો કેપ્ટન જેસન હોલ્ડર એક યુવતીને ડેટ કરી રહ્યો છે તેને લઇને ખાસ ચર્ચામાં છે. 16 વર્ષની ક્રિસ્ટિનાને જેસન ડેટ કરી રહ્યો છે, જે તેની ઉંમર કરતાં 10 વર્ષ નાની છે.

25 વર્ષનો જેસન 23 વર્ષની ઉંમરે વેસ્ટ ઇન્ડીઝ ટીમનો કેપ્ટન બની ગયો હતો. આટલી નાની ઉંમરમાં કેપ્ટન બનનાર તે પેહેલો ખેલાડી છે. જેસન સોશ્યલ મીડિયા પર મોટાભાગે ક્રિસ્ટીના અને તેની તસવીર શેર કરે છે. ગયા વર્ષે જેસન એ ક્રિસ્ટીનાની તસવીર સોશ્યલ મીડિયા પર શેર કરી તેને જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે જેસનના ઇંસ્ટાગ્રામ પર 56000થી વધુ ફૉલોઅર્સ છે. જ્યારે ટ્વિટર પર જેસનના ફોલૉઅર્સની સંખ્યા લગભગ 36000 છે.

;