pics of pulkit samrat appeared in this style with kriti kharbanda viral
  • Home
  • Featured
  • કૃતિ અને પુલકિતની ફરી એકવાર રોમેન્ટિક તસવીરો વાયરલ, જોઈને ફેન્સે કહ્યું-પરફેક્ટ જોડી

કૃતિ અને પુલકિતની ફરી એકવાર રોમેન્ટિક તસવીરો વાયરલ, જોઈને ફેન્સે કહ્યું-પરફેક્ટ જોડી

 | 3:25 pm IST

કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટના અફેરની ચર્ચા કેટલાક સમયથી ખુબ થઈ રહી છે. જો કે હવે તો બન્ને પોતે પણ એકબીજાના રિલેશન વિશે ખુલીને વાત કરી રહ્યા છે. એક ઈન્ટરવ્યૂમાં કૃતિએ પુલતિક સાથેના અફેર પર ખુલીને વાત કરી હતી. કૃતિ અને પુલકિતની જોડી ફિલ્મ પાલગપંતીમાં બીજી વખત ઓનસ્ક્રીન રોમાન્સ કરતા જોવા મળી હતી.

બન્નેની રિયલ લાઈફ કેમેસ્ટ્રી પણ ખુબ ચર્ચામાં રહે છે. ખાસ વાત તો એ છે કે બન્ને એ વાતનો ઈનકાર પણ નથી કરતાં કે બન્નેને એકબીજા સારા લાગે છે અને સાથે રહેવું ગમે છે. કૃતિ માને છે કે પુલકિત સાથે તે ખુબ ખુશ છે. તો વળી પુલકિતનું કહેવું છે કે કૃતિના કારણે તે ફરી ખુશ રહેવા લાગ્યો છે. ત્યારે આ જોડીની કેટલીક તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે જેને ફેન્સ પસંદ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન