જોરદાર PICS : હોટ હસીનાઓ, યુવાનો અને દાદાઓ રંગાઈ ગયા છે ફાઇનલના રંગમાં - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • જોરદાર PICS : હોટ હસીનાઓ, યુવાનો અને દાદાઓ રંગાઈ ગયા છે ફાઇનલના રંગમાં

જોરદાર PICS : હોટ હસીનાઓ, યુવાનો અને દાદાઓ રંગાઈ ગયા છે ફાઇનલના રંગમાં

 | 3:45 pm IST

ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ માટે સમગ્ર વિશ્વમાં બંને ટીમોના ચાહકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો છે. ભારત-પાક. વચ્ચે 10 વર્ષ બાદ ફાઈનલ રમાઈ રહી છે. છેલ્લે 2007ના ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં બંને ટીમો એકબીજા સામે ટકરાઈ હતી. જેમાં ભારતનો 5 રને વિજય થયો હતો. જોઈ લો તેમના ઉત્સાહની તસવીરો…