PICS : વડનગર બન્યું એક દિવસની દુલ્હન - Sandesh
  • Home
  • Gujarat
  • PICS : વડનગર બન્યું એક દિવસની દુલ્હન

PICS : વડનગર બન્યું એક દિવસની દુલ્હન

 | 5:07 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતના મહેમાન બન્યા હતા. આજે તેમણે પોતાના વતન વડનગરની મુલાકાત લીધી હતી. આજે મોદી વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર જન્મસ્થાન વડનગર આવ્યા છે.

આ અવસર ઉપર વડનગરને દુલ્હનની જેમ શણગારાયું છે. આ સાથે મોદીના અતિતને પણ શણગારવાનો પ્રયત્ન કર્યો હતો.