pictures of Bigg Boss 13 contestant Paras Chhabra’s ex-girlfriend Akanksha Puri
  • Home
  • Featured
  • પારસની એક્સ ગર્લફ્રેન્ડ આકાંક્ષાએ ધમાલ મચાવી, શેર કર્યાં એકથી એક ચડિયાતા બોલ્ડ PHOTOS

પારસની એક્સ ગર્લફ્રેન્ડ આકાંક્ષાએ ધમાલ મચાવી, શેર કર્યાં એકથી એક ચડિયાતા બોલ્ડ PHOTOS

 | 3:59 pm IST

‘બિગ બોસ 13’માં 3 સ્પર્ધકો ભારે ચર્ચામાં રહ્યા છે. એક પારસ છાબરા અને બે સુંદર અભિનેત્રી શહેનાઝ ગિલ અને બીજી મહિરા શર્મા. પરંતુ ‘બિગ બોસ’નો પારસ ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરી સાથે લવમાં હતો અને એ સંબંધો જગજાહેર હતા. જો કે ‘બિગ બોસ 13’માં પારસ છાબરાએ ઉલ્લેખ કર્યો હતો કે તે શોમાં આવતાં પહેલા જ અકાંક્ષા પુરી સાથે બ્રેક-અપ કરવા માંગતો હતો. પરંતુ તેણે આવું ન થવા દીધું.

ત્યારબાદ ટેલિવિઝન પર પારસ છાબરાની મહિરા શર્મા સાથે લવ અફેર બાબતે વાતો વધતી ગઈ અને બંન્નેની નિકટતાને કારણે અકાંક્ષાએ પણ પાસરને છોડવાનો નિર્ણય કર્યો. આ પહેલા આકાંક્ષા અને પારસે સોશિયલ મીડિયા પર પણ તેમના સંબંધો અંગે પુષ્ટિ આપી હતી. હવે પુરીના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન