Pictures of Splitsvilla fame Scarlett Rose viral in internet
  • Home
  • Featured
  • ફેન્સને હક્કા-બક્કા કરનારી મોડેલે ફરી એકવાર ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું, શેર કર્યા બોલ્ડ PHOTOS

ફેન્સને હક્કા-બક્કા કરનારી મોડેલે ફરી એકવાર ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું, શેર કર્યા બોલ્ડ PHOTOS

 | 10:37 pm IST

‘ફનાહ’ શોથી અભિનયની શરૂઆત કરનારી સ્કારલેટ રોઝ પોતાના મોહક ફોટોશૂટથી તાપમાનમાં વધારો કરી રહી છે. સોશિયલ મીડિયા પર તેની આકર્ષક તસવીરો શેર કરીને અભિનેત્રીએ તેના ફેન્સને હક્કા બક્કા રાખી દીધા છે. સ્કારલેટે તેની કારકિર્દીની શરૂઆત 2012માં મોડેલિંગથી કરી હતી. સોશિયલ મીડિયા પર શેર કરેલી તેની તસવીરો બધાનું ધ્યાન આકર્ષિત કરતી રહે છે.

ગોવામાં જન્મેલી અને ઉછરેલા સ્કાર્લેટે ‘સેક્સી સ્કારલેટ’ નામનો એક શો પણ હોસ્ટ કર્યો છે. અભિનેત્રીએ ઘણા કેલેન્ડર ફોટોશૂટ કર્યા છે અને અનેક જાહેરાતોમાં પણ કામ કર્યું છે. સ્કાર્લેટ તેના અદભૂત ચિત્રો સાથે ઇન્ટરનેટ પર ધમાલ મચાવે છે. હાલમાં વાયરલ થતાં ફોટો અહીં જુઓ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન