Pictures of Sushant's last film Dil Bechara actress go viral
  • Home
  • Featured
  • સુશાંતના જીવનની છેલ્લી ફિલ્મની અભિનેત્રીની હોટ તસવીરો વાયરલ, જુઓ PHOTOS

સુશાંતના જીવનની છેલ્લી ફિલ્મની અભિનેત્રીની હોટ તસવીરો વાયરલ, જુઓ PHOTOS

 | 8:12 pm IST

ફિલ્મ ‘બેચારા દિલ’ હજુ રિલીઝ થઈ નથી, પરંતુ આ ફિલ્મમાં સંજના સંઘીએ પોતાની કરિયરની શરૂઆત કરી હતી. કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરાની ડાયરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ‘દિલ બેચરા’ લોકડાઉનને કારણે રીલિઝ થઈ શકી નથી. આ ફિલ્મ ‘ફોલ્ટ ઇન અવર સ્ટાર’ની હિન્દી રિમેક છે. આ ફિલ્મ 8 મેના રોજ રીલિઝ થવાની હતી.

પરંતુ આ સુશાંતના જીવનની છેલ્લી ફિલ્મ છે. એટલે લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ છે. હાલમાં તેની સાથે કામ કરેલી અભિનેત્રી સંજનાના ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. તે આ ફોટોમાં સુદર હોટ દેખાઈ રહી છે અને ફેન્સ પણ આ તસવીરો પસંદ આવી રહી છે. તો અહીં જુઓ સંજનાની કેટલીક તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન