આ તેલુગુ અભિનેત્રીએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી, શેર કરી એકથી એક ચડિયાતી સુંદર તસવીરો – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ તેલુગુ અભિનેત્રીએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી, શેર કરી એકથી એક ચડિયાતી સુંદર તસવીરો

આ તેલુગુ અભિનેત્રીએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી, શેર કરી એકથી એક ચડિયાતી સુંદર તસવીરો

 | 11:25 am IST
  • Share

દક્ષા નાગરકર(Daksha Nagarkar) એક મોડેલ અને અભિનેત્રી છે જે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં તેના કામ માટે જાણીતી છે. તેણે 2015 માં તેલુગુ ફિલ્મ ‘હોરા હોરી'(Hora Hori) થી ઓગણીસ વર્ષની ઉંમરે પ્રવેશ કર્યો હતો. દક્ષાનો શોખ ડાન્સ, વાંચન, મૂવી જોવા અને મુસાફરી વેગેરે છે. તેણે 2018માં રિલીઝ થયેલી પ્રિયા વડલામણિની સાથે બીજી તેલુગુ ફિલ્મ ‘હુશારુ’ કરી હતી. દક્ષા નાગરકરનો જન્મ મુંબઇમાં થયો હતો. તેમની પિતા કોસ્મેટિક કંપનીમાં કામ કરે છે. તે હાલમાં નવી દિલ્હીમાં રહે છે. ત્યારે હવે દક્ષા ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે અને તેનું ફેન ફોસોઈંગ પણ જબરું વધી રહ્યું છે. તો અહીં જુઓ આ નવી તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન