Plane landing on highway video goes viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • રન-વેની જગ્યાએ હાઇવે પર બે કારોની વચ્ચે વિમાનની લેન્ડિંગ! Video જોઈ કહેશો અરે બાપ રે…

રન-વેની જગ્યાએ હાઇવે પર બે કારોની વચ્ચે વિમાનની લેન્ડિંગ! Video જોઈ કહેશો અરે બાપ રે…

 | 5:51 pm IST

તમે ઘણી વખત હાઇવે પર ટ્રેનોને ઝડતી જોઈ હશે, પરંતુ તમે ક્યારેય હાઇવે પર પૂર્વ ઝડપે દોડતા વાહનો વચ્ચે વિમાનને ઉતરતા જોયો છે? આપાતકાલીન પરિસ્થિતિઓમાં વિમાનો ખાલી રસ્તાઓ પર ઉતરવાની ઘણી ઘટનાઓથી આપણે વાકેફ છીએ પરંતુ પાઇલટ જો અચાનક રસ્તા પર દોડતી બે કારની બાજુમાં વિમાનને ઉતારે તો….

મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકાના કંસાસ શહેરથી એવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં પાયલોટ હાઇવે પર બે કારોની વચ્ચે વિમાનને ઉતારે છે. આ સંપૂર્ણ ઘટનાને પાછળ ચાલી રહેલી એક કારમાં બેઠેલા એક શખ્સે કેમેરામાં કેદ કરી હતી. આ ઘટનાનો વીડિયો જોઈ દરેક વ્યક્તિ આશ્ચર્ય પામી રહી છે અને અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન