plane was stuck under the pool Video viral on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ક્યારેય ન જોઈ હોય એવી મોટી દુર્ઘટના! પ્લેન પૂલ નીચે અટવાઈ જતાં જીવ તાળવે ચોટ્યો

VIDEO: ક્યારેય ન જોઈ હોય એવી મોટી દુર્ઘટના! પ્લેન પૂલ નીચે અટવાઈ જતાં જીવ તાળવે ચોટ્યો

 | 1:01 pm IST

જો કોઈ વિમાન ફૂટબ્રીજ હેઠળ અટવાઈ જાય પછી તેને કેવી રીતે ત્યાંથી હટાવવું તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ એક એવી ઘટના છે કે જે તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય.

ચીનના હાર્બિનમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. કે જ્યારે એક વિમાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતું હતું અને પુલ નીચે અટવાઈ ગયું હતું. વીડિઓમાં કોઈ જોઈ શકે છે કે વિમાનનો એક ભાગ પુલની નીચે અટવાયેલો છે. કારણ કે હવે ડ્રાઇવર તેને કેવી રીતે બહાર કાઢવો તેના અસંમજમા પડેલો છે.

અહેવાલોમાં જણાવાયું છે કે વિમાનને લઈ જવામાં આવતું હતું. ચાઇના સિન્હુઆ ન્યૂઝ અનુસાર વિમાનને હાસ્યાસ્પદ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે ડ્રાઇવરે ટ્રકના ટાયરનો બચાવ કરવો પડ્યો. કથિત રૂપે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ પદ્ધતિ કામ કરી શકે છે કારણ કે ટ્રેલર ટ્રકના ટાયર ખૂબ વધારે હોય અને જ્યારે ડ્રાઇવરે તેમને ડિફલેક્ટ કર્યા ત્યારે ટ્રક ખસેડવા માટે જગ્યા થઈ શકે.

રિપોર્ટમાં જણાવાયું છે કે પાછળથી ડ્રાઈવરે વિમાનને તેની જગ્યાએ લઈ જવા માટે ફરીથી ટાયરમાં હવા ભરી દીધી અને ચાલુ કર્યું. ટ્વિટર પર વીડિયો વાયરલ થયા પછી લોકો આવી હાસ્યાસ્પદ પરિસ્થિતિ જોઈને હસી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન