Darshan of Ramsita Mandir in Kaiyal village of Mehsana, Video
  • Home
  • Featured
  • દર્શન કરો મહેસાણાના કૈયલ ગામના રામસીતા મંદિરના, Video

દર્શન કરો મહેસાણાના કૈયલ ગામના રામસીતા મંદિરના, Video

 | 9:12 am IST

ભગવાન રામ કરે છે સંસારના તમામ લોકોનુ રક્ષણ ત્યારે આજે દર્શન કરીશું મહેસાણાના કડી તાલુકામાં જ્યાં કૈયલ ગામમાં બિરાજીત ભગવાન શ્રી રામ સંગ બિરાજીત છે માતા સીતા અને ભાઈ લક્ષ્મણ. આ ધામ આશરે 200 વર્ષનો પૌરાણિક ઈતિહાસ ધરાવે છે .આ મંદિરમાં ભગવાન શ્રી રામની સુંદર આરસની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે .તો આવો આપણે પણ જાણીએ આ મંદિરનો મહિમા અને મેળવીએ શ્રી રામના આશીર્વાદ.

ભગવાન શ્રી રામ પૂર્ણ પુરૂષોત્તમ છે. તેમની જીવન અને ચરિત્રથી આપણને જીવન જીવવાનો માર્ગ આપ્યો છે. તેઓ એક સારા રાજા અને એક સારા પુત્ર હતા તેમના જીવનરૂપી સંદેશને જો અનુસરવામાં આવે તો આપણને જીવનમાં ક્યારેય મુશ્કેલીઓ ન આવે.

ભક્તો તેમની ભક્તિ કરીને જીવનમાં ધન્યતા અનુભવે છે. માતા જાનકી સાથે લક્ષ્મણજીના દર્શન કરવાથી ભક્તો ભાવવિભોર થાય છે. તો આજે કરીશું ભગવાન શ્રીરામ જાનકીમાતા અને લક્ષ્મણજીના દર્શન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન