PM Modi also met people in a very Gujarati way, see Photos
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અમેરિકામાં સર્વત્ર મોદી-મોદી, PM પણ એકદમ ગુજરાતી અંદાજમાં મળ્યા લોકોને, જુઓ Photos

અમેરિકામાં સર્વત્ર મોદી-મોદી, PM પણ એકદમ ગુજરાતી અંદાજમાં મળ્યા લોકોને, જુઓ Photos

 | 5:35 pm IST
  • Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ત્રણ દિવસની મુલાકાત માટે અમેરિકા પહોંચી ગયા છે. ગુરૂવારે વહેલી સવારે વોશિંગ્ટન એરપોર્ટ પહોંચતા પીએમ મોદીનું જોરદાર સ્વાગત થયું. એરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગત માટે અમેરિકન વિદેશ મંત્રાલયના કેટલાંય અધિકારી પહોંચ્યા હતા. તદઉપરાંત અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધુ પણ એરપોર્ટ પર ઉપસ્થિત હતા. પોતાના આ પ્રવાસમાં મોદી સંયુકત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે અને ક્વાડ દેશોના નેતાઓની સાથે બેઠક કતરશે. આ સિવાય પીએમ મોદી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે પણ દ્વિપક્ષીય વાર્તા કરશે. પીએમ મોદી એકદમ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. અમેરિકામાં પણ લોકો મોદી મળવા માટે વરસાદમાં પણ ઉભા રહ્યા હતા. જુઓ આ Photos

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો