pm modi announced 21 days lockdown swara bhaskar misses delhi home
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PHOTOS: કોરોનાના કહેર અને ભારત લોકડાઉનની સ્થિતીમાં સ્વરા ભાસ્કરને ઘર બહાર જવું, કારણ કે…

PHOTOS: કોરોનાના કહેર અને ભારત લોકડાઉનની સ્થિતીમાં સ્વરા ભાસ્કરને ઘર બહાર જવું, કારણ કે…

 | 9:39 am IST

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતમાં કોરોના વાયરસના વધતા જતા વિનાશને રોકવા માટે આખા દેશમાં 3 અઠવાડિયા માટે લોકડાઉન કરવાનો આદેશ આપ્યો છે. આ લોકડાઉન 21 દિવસ સુધી ચાલવાનું છે તે એક પ્રકારનું કર્ફ્યુ છે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, આ લોકડાઉન જાહેર કર્ફ્યુ કરતા વધુ કડક હશે. તેમણે કહ્યું કે અત્યારે જ્યાં છો ત્યાં જ રોકાઓ. પીએમ મોદીની આ વાત સાંભળીને હવે અભિનેત્રી સ્વરા ભાસ્કરને ઘર બહાર જવું છે.

મંગળવારે પીએમ મોદીના સંબોધન પછી સ્વરાએ ટ્વિટ કરીને કહ્યું કે, તેને ઘરે જવું છે. તેણે લખ્યું છે કે, તે મુંબઈમાં એકલી રહે છે અને તે તેના પરિવારને યાદ કરી રહી છે. તેથી તે દિલ્હીમાં તેના પરિવાર પાસે જવા માંગે છે. હવે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. કોઈ બુદ્ધિ પર સવાલો કરીરહ્યા છે. તો કોઈ તેની કોમન સેન્સ પર સવાલ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન