pm-modi-becomes-the-most-popular-leader-on-instagram
  • Home
  • India
  • PM મોદી બન્યા ઈન્સ્ટાગ્રામ પર સૌથી લોકપ્રિય નેતા

PM મોદી બન્યા ઈન્સ્ટાગ્રામ પર સૌથી લોકપ્રિય નેતા

 | 1:57 am IST

ઈન્સ્ટાગ્રામ પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધું ફ્લોઅર્સ ધરાવતા વિશ્વ નેતા છે. તેમજ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન પછી તેમની સાથેની એક તસ્વીર તેમણે પોસ્ટ કર્યો હતો, આ ફોટાને સૌથી વધું લાઈક મળી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ અસરકારક વૈશ્વિક નેતા છે. તે ઉપરાંત નરેન્દ્ર મોદી સૌથી વધું ફ્લોઅર્સ ધરાવતા નેતા છે. આ ફ્લોઅર્સના ક્રમમાં ઈન્ડોનેશિયાના જોકો વિડોડો બીજા ક્રમે આવે છે, જ્યારે યુ.એસ પ્રસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રીજા ક્રમે આવે છે.

જોર્ડનની રાણી પોપ ફ્રાન્સિસ, અને યુનાઈટેડ કિંગડમના રોટલ ફેમિલી તેમજ અન્ય કેટલાક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, જે ટોપ-૧૦ ના સૌથી વધુ ફ્લોઅર્સ ધરાવતા વિશ્વ નેતાઓની યાદીમાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન