PM Modi Clear message to china and pakistan on independence day
  • Home
  • Vishesh
  • લાલ કિલ્લાની પ્રાચીર પરથી ગર્જના, સ્પષ્ટ સંદેશ- સુન લે દુશ્મન ધ્યાન સે…

લાલ કિલ્લાની પ્રાચીર પરથી ગર્જના, સ્પષ્ટ સંદેશ- સુન લે દુશ્મન ધ્યાન સે…

 | 10:46 pm IST

લાલ કિલ્લાની પ્રાચીર પરથી એક ગર્જના અને દુશ્મનો પર સીધો જ પ્રહાર. ભારતનો સંદેશ સ્પષ્ટ છે. સુન લે દુશ્મન ધ્યાન સે…

પર્વ દેશનાં આઝાદીનાં 74માં વર્ષની ઉજવણીનો. સ્થળ દેશનાં સ્વતંત્રતા સંગ્રામનો. દરેક તડકા છાંયડાનો સાક્ષી રહેલો લાલ કિલ્લો. અને સંબોધન વડાપ્રધાન મોદીનું. નજર હતી દેશ સહિત વિશ્વનાં અનેક લોકોની. આ પ્રસંગે દુશ્મનોને તેમણે એક સ્પષ્ટ સંદેશ આપ્યો. કે હવે ભારત સાંખી નહીં લે. સુન લે દુશ્મન ધ્યાન સે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન