PM Modi asks for inputs 15th August speech
  • Home
  • Featured
  • 15મી ઑગસ્ટ માટે PM મોદીએ માંગ્યા આઇડિયા, અહીં જઇ તમારી વાતને કરો શેર

15મી ઑગસ્ટ માટે PM મોદીએ માંગ્યા આઇડિયા, અહીં જઇ તમારી વાતને કરો શેર

 | 10:58 am IST

સ્વતંત્રતા દિવસના અવસર પર જ્યારે વડાપ્રધાન લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે તો કયા મુદ્દાને સાંભળવાનું પસંદ કરશો? તમને શું લાગે છે કે 15મી ઑગસ્ટના રોજ વડાપ્રધાને કયા મુદ્દા પર વાત કરવી જોઇએ? જો તમે તમારી વાત સીધી પીએમ સુધી પહોંચાડવા માંગો છો તો તમારી પાસે તક છે.

વાત એમ છે કે છેલ્લાં કેટલાંક વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદીએ પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણ માટે દેશના નાગરિકો સાથે સીધા જોડાવા માંગે છે. આ દરમ્યાન લોકો ન્યુ ઇન્ડિયાને લઇ પોતાના વિઝનને શેર કરી શકે છે. તેમાંથી કેટલાંક મંતવ્યોને મોદી પોતાના 15મી ઑગસ્ટના ભાષણમાં સામેલ કરશે.

આ મંતવ્ય નરેન્દ્ર મોદી એપ પર તો આપી જ શકો છો. તેની સાથે જ MyGov.in પર એક ખાસ પેજ http://nbt.in/1Fy_Wa પર પણ બનાવામાં આવ્યું છે, જ્યાં કમેન્ટ બોકસમાં સરળતાથી મંતવ્યો આપી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન