PM Modi visit to Butterfly Park at Sardar Sarovar Dam, Narmada
  • Home
  • Videos
  • Featured Videos
  • ખાલી વાતો જ નહીં પણ અસલમાં પીએમને છે પ્રકૃતિ પ્રેમ, આ વીડિયોમાં જોઈ લો હકિકત

ખાલી વાતો જ નહીં પણ અસલમાં પીએમને છે પ્રકૃતિ પ્રેમ, આ વીડિયોમાં જોઈ લો હકિકત

 | 10:44 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 69મો જન્મદિવસ છે. આ નિમિતે પીએમ મોદીએ ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલ સરદાર સરોવર ડેલમી મુલાકાત લીધી છે. આ દરમિયાન પીએમ મોદી નર્મદા નીરના વધામણાં કરશે. જ્યારે આ પહેલા પીએમ મોદીએ ડેમનું સૌન્દર્ય નીહાળ્યું. ઉપરાંત સફારી પાર્ક અને ક્રૈક્ટર્સ પાર્કની મુલાકાત પણ લીધી.

આ દરમિયાન પીએમ મોદીનો એક ખૂબજ સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેઓ બટરફ્લાય પાર્ક ખાતે મુલાકાત લેતા નજરે આવી રહ્યા છે. બટરફ્લાય પાર્કની મુલાકાત લેતા પીએમ મોદીએ પતંગીયાઓ પણ ઉડાવ્યા. આ દરમિયાન પીએમ મોદી ખૂબ જ ખુશ દેખાયા. પીએમ મોદીનો આ વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન