pm modi visits capital of kyrgyzstan bishkek cso imran khan meets
  • Home
  • Photo Gallery
  • PHOTOS: મોદી હવે જે દેશના પ્રવાસે છે ત્યાંની સુંદરતા જોઈને તમારા આંખને ઠંડક મળશે

PHOTOS: મોદી હવે જે દેશના પ્રવાસે છે ત્યાંની સુંદરતા જોઈને તમારા આંખને ઠંડક મળશે

 | 4:30 pm IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં શપથ સમારોહમાં કિર્ગિસ્તાનનાં રાષ્ટ્રપતિને વિશેષ મહેમાન તરીકે બોલાવીને એ વાત નક્કી થઈ ગઈ હતી કે ભારત સાથે આ દેશનો સંબંધ મજબુત થવાનો છે. આ સાથે જ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક 13-14 જુને શંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમ્મેલનમાં સામેલ થવા જઈ રહી છે. કે જેમાં પીએમ મોદી પણ જવાનાં છે. 2019માં આ પ્લેટફોર્મ પર પહેલી વખત પીએમ મોદી અને પાકનાં પીએમ ઈમરાન ખાનની મુલાકાત થશે.

વાસ્તવમાં કિર્ગિસ્તાનને કિર્ગિજ ગણતંત્ર પણ કહેવામાં આવે છે. આ દેશ મધ્ય એશિયામાં આવેલો છે અને ચોતરફથી જમીન અને પર્વતોથી ઘેરાયેલો દેશ છે. આ દેશમાં સોનું અને બીજા કિંમતી ખનીજો મોટી માત્રામા મળી આવે છે. પરંતુ આ દેશ તેની સુંદરતા માટે વધારે જાણીતો છે. તો જુઓ ત્યાંની ખૂબ સુંદર અને આંખને ઠંડક આપે એવી તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન