PM મોદીનો જેકેટ ખરીદતો વીડિયો વાયરલ, જાણો કેવી રીતે કર્યું પેમેન્ટ - Sandesh
  • Home
  • Videos
  • PM મોદીનો જેકેટ ખરીદતો વીડિયો વાયરલ, જાણો કેવી રીતે કર્યું પેમેન્ટ

PM મોદીનો જેકેટ ખરીદતો વીડિયો વાયરલ, જાણો કેવી રીતે કર્યું પેમેન્ટ

 | 8:40 am IST

PM મોદીનો જેકેટ ખરીદવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમા પીએમ મોદી પોતે રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના સ્ટોલથી પોતાની માટે જેકેટ ખરિદી રહ્યા છે. ત્યાં જ તેનું પેમેન્ટ તેમણે પોતાના રૂપે કાર્ડથી કર્યું. તમને જણાવી દઇએ કે, ગુરૂવારે પીએમએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ના નવમાં સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું.

તમને જણાવી દઇએ કે, અમદાવાદમાં આયોજીત થઇ રહેલા આ ખાસ શોપિંગ ફેસ્ટિવલના પ્રથમ દિવસે પીએમ મોદીએ અહિંયાના ઉદ્ઘાટન સત્રમાં ભાગ લીધો. ત્યાં જ તેના પછી પીએમ મોદીએ ગુજરાતના સીએમ વિજય રૂપાણી સહિત અન્ય લોકો સાથે સ્ટોલની મુલાકાત પણ લીધી. આ દરમિયાવ પીએમને એક જકેટ પસંદ પણ આવી ગઇ. જે તેમણે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગના એક સ્ટોલથી ખરીદી અને પછી તેમણે પોતાના રૂપે કાર્ડથી તેની ચૂકવણી કરી.