PM Narendra Modi childhood And Different Look Pics
  • Home
  • Photo Gallery
  • PM નરેન્દ્ર મોદીની બાળપણથી લઇ અત્યાર સુધીની મહત્વની ખાસ તસવીરો

PM નરેન્દ્ર મોદીની બાળપણથી લઇ અત્યાર સુધીની મહત્વની ખાસ તસવીરો

 | 8:35 pm IST

લોકસભા ચૂંટણી 2019ના શરૂઆતી રૂઝાનો અને પરિણામો આવવા લાગ્યા છે. લોકસભા ચૂંટણીમાં બીજી વખત બીજેપી મોદીનું ત્સુનામી સાથે પ્રચંડ બહુમતી સાથે કેન્દ્રમાં પોતાની સરકાર બનાવતી નજર આવી રહી છે. આમ વધુ એક વખત પીએમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે અને દેશની બાગડોર સંભાળશે, આ પ્રસંદે તો આવો આજે અમને તમને દેખાડીએ નરેન્દ્ર મોદીની કેટલીક એવી તસવીરો જેમા તમે એમને ઓળખવા પણ મુશ્કેલ બનશે. સાથે જ બાળપણથી લઇ યુવાની દરમિયાનની પીએમ નરેન્દ્ર મોદીની કેટલીક ખાસ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન