લાંબી ટનલનું નિરીક્ષણ કરવા પહોંચ્યા PM મોદી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • લાંબી ટનલનું નિરીક્ષણ કરવા પહોંચ્યા PM મોદી

લાંબી ટનલનું નિરીક્ષણ કરવા પહોંચ્યા PM મોદી

 | 5:03 pm IST
  • Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસિયત એ છે કે, તે જે જગ્યા પર ઉદઘાટન કરવા પહોંચવાના હોય તેની પહેલેથી તમામ માહિતી મેળવી લે છે. તેમજ ત્યાં પહોંચીને તમામ બાબતોનું ઝીણામાં ઝીણું નિરીક્ષણ કરે છે. આવું જ કંઈક જોવા મળ્યું જમ્મુ-કાશમીરમાં ચેનાની-નાશરી રોડ ટનલના ઉદઘાટન સમયે. તેમણે આખી ટનલની ઝીપમાં મુસાફરી કરી. તેમજ ટનલનું નિરીક્ષણ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન