poland world war ii bomb exploded during a delicate operation
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નદીની અંદર થયો બીજા વિશ્વ યુદ્ધના સૌથી ખતરમાક બોમ્બનો ધમાકો, વીડિયોમાં જુઓ કેવો નજારો થયો!

નદીની અંદર થયો બીજા વિશ્વ યુદ્ધના સૌથી ખતરમાક બોમ્બનો ધમાકો, વીડિયોમાં જુઓ કેવો નજારો થયો!

 | 10:48 pm IST
  • Share

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બાલ્ટિક સમુદ્ર નજીક એક ચેનલમાં પાંચ ટનના ભૂકંપ બોમ્બને ડિફેસ કરવા માટે ઓપરેશન દરમિયાન મંગળવારે બીજા વિશ્વ યુદ્ધનો મોટો બોમ્બ ફૂટ્યો હતો. પરંતુ કોઈને નુકસાન થયું ન હતું. આ ઉપકરણનું નિકનેમ ટોલબોય બોમ્બ છે, જેને “ભૂકંપ બોમ્બ” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને રોયલ એરફોર્સ દ્વારા 1945માં નાઝી યુદ્ધ જહાજ પરના હુમલામાં એરફોર્સે તેને પડતો મૂક્યો હતો.

ગયા વર્ષે તે 12 મીટર (39 ફૂટ)ની ઉંડાઈએથી મળી આવ્યો હતો. ઉત્તર-પશ્ચિમ પોલેન્ડમાં બંદરગાહ શહેરની સ્વાઈનજસ્કી નજીકથી મળી હતી. આ બોમ્બ છ મીટરથી વધુ લાંબો અને 2.4 ટન વિસ્ફોટકોથી ભરેલો હતો – લગભગ 6.6 ટન ટી.એન.ટી. જેટલો જ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન