ડેડીયાપાડામાં પોલીસે આરોપીઓનું કાઢ્યું સરઘસ, જુઓ વીડિયો - Sandesh
NIFTY 10,596.40 +0.00  |  SENSEX 34,848.30 +0.00  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Uncategorized
  • ડેડીયાપાડામાં પોલીસે આરોપીઓનું કાઢ્યું સરઘસ, જુઓ વીડિયો

ડેડીયાપાડામાં પોલીસે આરોપીઓનું કાઢ્યું સરઘસ, જુઓ વીડિયો

 | 4:33 pm IST

નર્મદાના પોલીસ પર હુમલા કરનાર બુટલેગરોને પોલીસે ઝડપી પાડ્યાં છે. તેમને કાયદાનું ભાન કરવા માટે આરોપીઓની સરભરા કરી છે. તેમજ જાહેરમાં સરઘસ કાઢીને તેમની ઉઠક-બેઠક પણ કરાવી હતી.

ડેડીયાપાડામાં તાજેતરમાં દારૂના અડ્ડા પર દરોડા પાડવા ગયેલી પોલીસ પર બુટલેગરોએ તલવાર વડે પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો. ત્યારે આરોપી ધરપકડ કરીને અદાલતમાં ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યાં. જો કે આ આરોપીઓ દારૂના કેસમાં ત્રણ વખત ઝડપાયા હતાં.