ahmedabad city police commissioners innovative effort

પોલીસ કમિશનરનો નવતર પ્રયાસ, જુઓ Video

 | 3:57 pm IST

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને કેમેરાવાળું હેલ્મેટ આપવામાં આવ્યું છે. હેલ્મેટની સાથે બોડી વોર્ન કેમેરા પણ અપવામાં આવ્યા છે. હવેથી પોલીસ જવાન જો લાંચ લેશે તો કેમેરામાં કેદ થઈ જશે.

હેલ્મેટમાં લગાવવામાં આવેલા આ કેમેરા મોબાઈલથી ઓપરેટ થશે. અને પોલીસ કમિશનર ઓફિસથી તેનુ સીધુ મોનીટરીંગ કરવામાં આવશે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પોલીસ અને જનતા વચ્ચે ઘર્ષણમાં ઘટાડો કરવા માટે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન