police-office-save-women-in-train-at-maninagar-railway-station
  • Home
  • Videos
  • ચાલુ ટ્રેનમાંથી પડતી મહિલાનો પોલીસે અદ્દભુત રીતે બચાવ્યો જીવ, વીડિયો વાયરલ

ચાલુ ટ્રેનમાંથી પડતી મહિલાનો પોલીસે અદ્દભુત રીતે બચાવ્યો જીવ, વીડિયો વાયરલ

 | 4:00 pm IST

અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન ખાતે આજે સવારે એક દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં ચાલુ ટ્રેને મહિલાનો પગ લપસી જતાં મહિલાનો પગ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઇ ગયો હતો. પરંતુ પોલીસની સર્તકતાના લીધે આ મહિલાનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ ખાતે આવેલા મણિનગર રેલવે સ્ટેશન ખાતે આજે સવારે 8:30 કલાકે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલુ ટ્રેને એક મહિલાનો પગ ટ્રેન અને પ્લેટફોર્મ ફસાઇ ગયો હતો. પરંતુ પોલીસની સર્તકતાના લીધે આ મહિલાનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબરના 1ના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.